________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચ પંચ વસ્તુ મેલવી, પૂજા સામગ્રી જોગ; પંચ વરણ કલશા ભરી, હરિયે દુઃખ ઉપભોગ. ............ યથાશક્તિ પૂજા કરો, મતિજ્ઞાનને કાજે; પંચજ્ઞાનમાં ધૂરે કહ્યું, શ્રી જિનશાસન રાજે............. મતિકૃત વિણ હોવે નહિ, એ અવધિ પ્રમુખ મહાજ્ઞાન; તે માટે મતિ ધૂરે કહ્યું, મતિ શ્રુતમાં મતિમાન............ ૬ ક્ષય ઉપશમ આવરણનો, લબ્ધિ હોયે સમકાલે; સ્વામ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાલે.... ૭ લક્ષ્મ ભેદે ભેદ છે, કારમ કારજ યોગે; મતિ સાધન શ્રુત સાધ્ય છે, કંચન કલશ સંયોગે.............. ૮ પરમાત્મ પરમેસરૂ એ, સિદ્ધ સયલ ભગવાન; મતિજ્ઞાન પામી કરી, કેવલ લક્ષ્મી નિધાન. ............... ૯
(જંકિંચિ0 નમુસ્કુર્ણ૦ જાવંતિ) ખમાઈ જાવંત) નમોહતુ કહી સ્તવન કહેવું)
શ્રી મતિજ્ઞાન સ્તવન
(રાગ : રસિયાની દેશી) પ્રણામો પંચમી દિવસે જ્ઞાનને, ગાજે જગમાં રે જેહ, સુજ્ઞાની. શુભ ઉપયોગ ક્ષણમાં નિર્જરે, મિથ્યા સંચિત એહ.............
સુજ્ઞાની પ્ર૦ ૧
૪૪
For Private And Personal Use Only