________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય કરતાં ગુરૂ તણો, પામે મતિ વિસ્તાર; તે વિનયીકી મતિ કહી, સઘલા ગુણ શિરદાર........સ) ૨૬ કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર; તે બુદ્ધિ કહી કાર્મિકી, નંદિસૂત્ર મઝાર................સવ ૨૭ જે વયના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપુર; કમલવને મહાહંસને, પારિણામિકી એ સબૂર. અડવીશ બત્રીસ દુગ ચઉ, ત્રણસેં ચાલીશ જેહ; દર્શનથી મતિ ભેદ તે, વિજયલક્ષ્મી ગુણગેહ........સ. ૨૮
દ્વિતીય શ્રી શ્રુતજ્ઞાન (ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રુતજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઈચ્છે! કહી ચૈત્યવંદન કહેવું).
શ્રી શ્રુતજ્ઞાન ચૈત્યવંદન શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમો, સ્વપર પ્રકાશક જેહ, જાણે દેખે જ્ઞાનથી, ઋતથી ટલે સંદેહ; અનભિલાપ્ય અનંત ભાવ, વચન અગોચર દાખ્યા, તેહનો ભાગ અનમો, વચન પર્યાયે આખ્યા; વલી કથનીય પદાર્થનો એક ભાગ અનંતમો જેહ, ચઉદે પૂર્વમાં રચ્યો, ગણધર ગુણ સસનેહ.......... માંહોમાંહે પૂરવ ધરા, અક્ષર લાભે સરિખા, છઠાણ વડિયા ભાવથી, તે મૃત મતિય વિશેષા; તેહિ જ માટે અનંત મે, ભાગ નિબદ્ધા વાચા,
For Private And Personal Use Only