________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achar
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ હજાર મુનિરાજશું, વિમલ જિનેશ્વર સિદ્ધા રે; સાત સહસશું ચૌદમા, નિજ કાર્ય વર કીધા રે............સ૦ ૪ એકસો આઠશું ધર્મજી, નવશેશું શાન્તિનાથ રે; કુંથુ-અર એક સહસશું, સાચો શિવપુર સાથ રે........સ૦ ૫ મલ્લિનાથ શત પાંચશું, નમી મુનિ એક હજાર રે, તેત્રીશ મુનિયુત પાસજી, વરિયા શિવસુખ સાર રે....૦ ૬ સત્તાવીશ સહસ ત્રણસેં, ઉપર ઓગણપચાશ રે; જિન પરિકર બીજા કેઈ, પામ્યા શિવપુરવાસ રે. ....સ૭ એ વિશે જિન એણે ગિરે, સિધ્યા અણસણ લઈ રે; પદ્મવિજય કહે પ્રણમીયે, પાસ શામલનું ચેઈ રે.......સ૦ ૮
શ્રી ચૌમાસી-વંદન સમાપ્ત પૂ. આચાર્યદેવ વિજયલક્ષમીભૂરીશ્વરજી મહારાજ કૃત જ્ઞાનપંચમી દેવવંદના
(વિધિ) પ્રથમ બાજોઠ અથવા ઠવણી ઉપર રૂમાલ ઢાંકી પાંચ પુસ્તકો મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએષ વળી પાંચ દીવેટનો દીવો કરીએ, તે દીવો જયણા પૂર્વક પુસ્તકની જમણી બાજુ સ્થાપીએ અને ધૂપધાણું ડાબી બાજુ મૂકીએ, પુસ્તક આગળ પાંચ અથવા એકાવન સાથિયા કરી ઉપર શ્રીફળ તથા સોપારી મૂકીએ, યથાશક્તિ જ્ઞાનની દ્રવ્યપૂજા કરીએ, પછી
૪૨
For Private And Personal Use Only