________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિજ લધે ગૌતમગુરૂ, મ્હારા વ્હાલાજી રે, કરવા આવ્યા તે જાત્ર; નમીયે નેહશું. જગચિંતામણિ તિહાં કર્યું, મ્હારા વ્હાલાજી રે, તાપસ બોધ વિખ્યાત, નમીયે નેહશું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ગિરિ મહિમા મોટકો, મ્હારા વ્હાલાજી રે, તેણે પામે જે સિદ્ધિ; નમીયે નેહશું. જે નિજ લબ્બે જિન નમે, મ્હારા વ્હાલાજી રે. પામે શાશ્વત ઋદ્ધિ, નમીયે નેહશું.... પદ્મવિજય કહે એહના, મ્હારા વ્હાલાજી રે કેતાં કરું રે વખાણ, નમીયે નેહશું વીરે સ્વમુખે વર્ણવ્યો, મ્હારા વ્હાલાજી રે નમતાં કોડી કલ્યાણ, નમીયે નેહશું.
૪૧
શ્રી સમેતશિખર ગિરિવર સ્તવન (રાગ : ક્રીડા કરી આવીયો)
સમેતશિખર જિન વંદિયે, મોટું તીરથ એક રે; પાર પમાડે ભવ તણો, તીરથ કહીયે તેહ રે..........સ૦ ૧ અજિતથી સુમતિ જિણંદ લગે, સહસ મુનિ પરિવાર રે; પદ્મપ્રભ શિવસુખવર્યા, ત્રણશેં અડ અણગાર રે .....સ૦ ૨ પાંચશે મુનિ પિ૨વા૨શું, શ્રી સુપાસ જિણંદ રે; ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણીંદ રે........
For Private And Personal Use Only
૬
.સ૦ ૩