________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કોરણી ધોરણી તિહાં કરી રે લો,
દીઠે બને તે વાત, સુખવ પણ નવિ જાયે મુખ કહી રે લો, સુરગુરૂ સમ વિખ્યાત, બલિહારી રે.
દેરાણી જેઠાણીના ગોખલા રે લો, દેખતાં હરખ તે થાય; સુખ
લાખ અઢાર ખરચીયા રે લો, ધન્ય ધન્ય એહની માય. બલિહારી રે.
ત્રણ વરસેં નીપન્યો રે લો, તે પ્રાસાદ ઉત્તુંગ; સુખO બાર કોડી ત્રેપન લક્ષ ને રે લો, ખર્ચ્યા દ્રવ્ય ઉછરંગ, બલિહારી રે.. આબુ૦ ૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારશે ને અડસઠ ભલા રે લો, જિનવર બિંબ વિશાલ; સુખ૦ આજ ભલે રે ભેટીયા રે લો, પાપ ગયાં પાયાલ, બલિહારી રે.
આબુ ૫
મૂલનાયક નેમીશ્વરૂ લો, જન્મથકી બ્રહ્મચારી; સુખ૦ નિજ સત્તા રમણ થયો રે લો,
ગુણ અનંત આધાર, બલિહારી રે. આબુ૦ ૮
ઋષભ ધાતુમયી દેહ રે લો, એકસો પિસ્તાલીસ બિબ; સુખ૦
૩૮
For Private And Personal Use Only
આબુ ૭
આબુ ૯