SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનજી જાનુ, પ્રમાણ નિર્વાણ, કુસુમ વૃષ્ટિ કરે રે લો; માહરા. જિનજી દિવ્ય ધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લો; માહરા. જિનજી ચામર કેરી હાર, ચલતી એમ કહે રે લો; માહરા. જિનજી જે નમે અમ પરે, તે ભવિ ઉર્ધ્વગતિ લહેરે લો. ......... માહરા.૨ જિનજી પાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચિયે રે લો, માહરા. જિનાજી તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દીયે રે લો; માહરા. જિનાજી નિરખી હરખે નેહ, તેહનાં પાતક ખપે રે લો.. માહ૨.૩ જિનાજી દેવદુંદુભિનો નાદ, ગંભીર ગાજે ઘણો રે લો. માહરા. જિનજી ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવનપતિપણો રે લો, માહરા. જિનાજી એ ઠકુરાઈ તુજ કે, બીજે નવિ ઘટે રે લો; માહરા. જિનજી રાગી દ્વેષી દેવ કે, તે ભવમાં અટે રે લો.............. માહરા.૪ ૨૮ For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy