SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાણી સુગંધ સુર કુસુમની, અરિહંતાજી. વૃષ્ટિ હોય સુરસાલ; ભગવંતાજી પંખી દીયે સુપ્રદક્ષિણા, અરિહંતાજી. વૃક્ષ નમે અસરાલ..................................ભગ0 3 જિન ઉત્તમ પદ પાની, અરિહંતાજી. સેવા કરે સુર કોડિ; ભગવંતાજી. ચાર નિકાયના જઘન્યથી, અરિહંતાજી. ચૈત્યવૃક્ષ તેમ જોડી...... ..ભગ ૭ શ્રી પાર્શ્વનાથ જિન દેવવંદન ચૈત્યવંદન આશ પૂરે પ્રભુ પાસજી, તોડે ભવ પાશ; વામા માત જનમીયા, અહિ લંછન જાસ.. અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાયા; કાશી દેશ વારાણસી, પુણ્ય પ્રભુ આયા. એકસો વરસનું આઉખુંએ, પાલી પાસકુમાર; પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. ............... થોથ શ્રી પાસ નિણંદા, મુખ પૂનમ ચંદા, પદ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઇંદા; લંછન નાગિંદા, જાસ પાયે સોહંદા, સેવે ગુણી વૃંદા, જેહથી સુખ કંદા.. - જે જે For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy