________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી નેમિનાથ જિન સ્તવન (રાગ : આવો જમાઈ પ્રાહુણા, જયવંતાજી...)
નિરખ્યો નેમિજિણંદને, અરિહંતાજી, રાજિમતી કર્યો ત્યાગ; ભગવંતાજી. બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો, અરિહંતાજી. અનુક્રમે થયા વીતરાગ.
ચામર ચક્ર સિંહાસન, અરિહંતાજી, પાદપીઠ સંયુક્ત; ભગવંતાજી. છત્ર ચાલે આકાશમાં, અરિહંતાજી. દેવદુદુભિ વર યુત્ત.
સહસ જોયણ ધ્વજ સોહતો, અરિહંતાજી. પ્રભુ આગળ ચાલંત; ભગવંતાજી. કનક કમલ નવ ઉપરે અરિહંતાજી. વિચરે પાય હવંત.
ચાર મુખે દીયે દેશના, અરિહંતાજી. ત્રણ ગઢ ઝાકઝમાલ; ભગવંતાજી. કેશ રોમ શ્મશ્રુ નખા, અરિહંતાજી. વાધે નહિં કોઈ કાલ.
કાંટા પણ ઉંધા હોય, અરિહંતાજી. પંચવિષમ અનુકૂલ; ભગવંતાજી. ષડ્ ઋતુ સમકાલે ફલે, અરિહંતાજી. વાયુ નહિં પ્રતિકૂલ..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
For Private And Personal Use Only
...
ભગ૦ ૧
ભગ૦ ૨
ભગ૦ ૩
ભગ૦ ૪
.ભગ ૫