________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ا
م
દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછન ધર સ્વામીજી, તજી રાજુલનાર.... સૌરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદને, નમતાં અવિચલ ઠાણ....................... ૩
થોથ રાજુલ વર નારી, રૂપથી રતિહારી, તેમના પરિહારી, બાલથી બ્રહ્મચારી; પશુઆં ઉગારી, હુઆ ચારિત્ર ધારી, કેવલશ્રી સારી, પામીયા ગતિ વારી... ત્રણ જ્ઞાન સંયુત્તા, માતની કુખે હુંતા, જનમે પુરહંતા, આવી સેવા કરતા; અનુક્રમે વ્રત કરતા, પંચ સમિતિ ધરંતા, મહિયલ વિચરતા, કેવલશ્રી વરતા. સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે, ત્રિગડું સોહાવે, દેવછંદો બનાવે; સિંહાસન ઠાવે, સ્વામીના ગુણગાવે, તિહાં જિનવર આવે, તત્ત્વવાણી સુણાવે. શાસનસુરી સારી, અંબિકા નામ ધારી, જે સમકિતિ નરનારી, પાપ સંતાપવારી; પ્રભુ સેવા કારી, જાપ જપીયે સવારી, સંઘ તુરિત નિવારી, પદ્મને જેહ પ્યારી...
૨૪
For Private And Personal Use Only