SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભાસે; સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે..... શ્રી નમિનાથ જિન દેવવંદન ચૈત્યવંદન મિથિલા નયરી રાજીયો, વપ્રા સુત સાચો; વિજયરાય સુત છોડીને, અવર મત માચો. નીલમમલ લંછન ભલું, પંદર ધનુષની દેહ, નમિ જિનવરનું સોહતું, ગુણગણમણિ ગેહ.......... દશ હજાર વરસ તણું એ, પાલ્ય પ્રગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. - થોચ નમિયે નમિગેહ, પુણ્ય થાયે ક્યું દેહ, અધ સમુદાય જેહ, તે રહે નાંહી રે; લહે કેવલ તેહ, સેવન કાર્ય એહ, લહે શિવપુર ગેહ, કર્મનો આણી છેહ....................... શ્રી નેમિનાથ જિન દેવવંદન થેલ્વવંદન નેમિનાથ બાવીશમાં, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય...... .......... ૨૩ For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy