________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાય; લંછન કલશ મંગલતરૂ, નિર્મમ નિરમાય.. વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. .....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોથ
ન
મલ્લિજિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે, ઇંદ્રિય ગણ દમિયે, આણ જિનની ન ક્રમીયે; ભવમાં નવિ ભમિયે, સર્વ ૫૨ભાવ વમીયે, જિન ગુણમાં ૨મીયે, કર્મ મલ સર્વ ધમીયે.
શ્રી મુનિસુવ્રત જિન દેવવંદન
ચૈત્યવંદન
મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લંછન, પદ્મામાતા જેહની, સુમિત્ર નૃપ નંદન..... રાજગૃહી નય૨ી ધણી, વીશ ધનુષ શરીર; કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઉદ્દામ સમીર. ત્રીશ હજા૨ વરસ તણું એ, પાલી આયુ ઉદાર; પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર.
થોય
મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગના સુખ જામે;
૨૨
For Private And Personal Use Only
૩
૧
૧
૨
૩