________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
.
1
•••
એહનો તજે સાથ, બાવલ દીયે બાથ, તરે સુર નરનાથ, જે સુણે એક ગાથ........... શ્રી અરનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન નાગપુરે અર જિનવરૂ, સુદર્શનનૃપ નંદ; દેવી માતા જનમીયો, ભવિજન સુખકંદ... લંછન નંદાવર્તનું, કાયા ધનુષ ત્રીશ; સહસ ચોરાશી વર્ષનું, આયુ જાસ જગીશ. ......... ૨ અરૂજ અજ૨ જિનવરૂ એ, પામ્યા ઉત્તમ ઠાણ; તસ પદ પવા આલંબતાં, લહીયે પદ નિર્વાણ. ...........
થોથ અર જિનવર રાયા, જેહની દેવી માયા, સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા, સમવસરણ વિરચાયા, ઇંદ્ર ઇંદ્રાણી ગાયા. . શ્રી મલિનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયરી, પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વૈરી....
૨૧
For Private And Personal Use Only