________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિમલનાથ જિન દેવના
ચૈત્યવંદન કંપિલપુર વિમલપ્રભુ, શ્યામા માત મલ્હાર; કૃતવર્મા નૃપકુલ નભ, ઉગમીયો દિનકાર. . .. લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખદાય... ......... ૨ વિમલ-વિમલ પોતે થયા એ, સેવક વિમલ કરે; તુજ પદ પા વિમલ પ્રતિ, એવું ધરી સસનેહ................
શ્રી ધર્મનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી ભાત; ‘વજ લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત............. દિશ લાખ વરસનું આઉખું, વપુ ધનુ પિસ્તાલીશ; રત્નપુરીનો રાજીયો, જગમાં જાસ જગીશ. ........ ધર્મ મારગ જિનવર કહીએ, ઉત્તમ જન આધાર; તેણે તુજ પાદ પદ્મ તણી, સેવા કરૂં નિરધાર... ..........
થોથ ધરમ ધરમ ધોરી, કર્મના પાશ તોરી, કેવલશ્રી જોરી, જેહ ચોરે ન ચોરી; દર્શન મદ છોરી, જાય ભાગ્યા સટોરી, નમે સુર નર કોરી, તે વરે સિદ્ધિ ગોરી.
ا
ع
ل
,
,
,
,
,
,
૧૭.
For Private And Personal Use Only