SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શાન્તિનાથ જિન દેવવંદન ચૈત્યવંદન શાંતિ જિનેસર સોલમા, અચિરા સુત નંદો; વિશ્વસેન કુલ નભોમણિ, ભવિજન સુખ કંદો. મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉપર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ. ચાલીશ ધનુષની દેહડી એ, સમચઉરસ સંઠાણ; વદન પદ્મ જ્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ. થોથ વંદો જિન શાંતિ, જાસ સોવન્ન કાંતિ, ટાલે ભવ ભ્રાંતિ, મોહ મિથ્યાત્વ શાંતિ; દ્રવ્ય ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શોક સંતાપ વાંતિ. દોય જિનવર નીલા, દોય ધોલા સુશીલા, દોય રક્ત રંગીલા, કાઢતા કર્મ કીલા; ન કરે કોઈ હીલા, દોય શ્યામ સલીલા. સોળ સ્વામીજી પીલા, આપજો મોક્ષ લીલા........... જિનવરની વાણી, મોહવલ્લી કૃપાણી, સૂત્ર દેવાણી, સાધુને યોગ્ય જાણી; અર્થે ગૂંથાણી, દેવ મનુષ્ય પ્રાણી, પ્રણમો હિત આણી, મોક્ષની એ નિશાણી. .... ૧૮ For Private And Personal Use Only ....... ૧ ૨ ૩ ૧ ૨ ૩
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy