SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજ્ય તજી દીક્ષા વરી એ, જિનવર ઉત્તમ જ્ઞાન; પામ્યા તસ પદ પાને, નમતાં અવિચલ ઠાણ............. ૩ થોથ વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીન ભુવનમેં વિખ્યાત; સુરપતિ સંઘાત, જાસ નિકટ આયાત, . કરી ધર્મનો ઘાત, પામીયા મોક્ષ સાત. ........ શ્રી વાસુપૂજ્ય જિન દેવવંદન ચૈત્યવંદન વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ; વસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ... મહિષ લંછન જિન બારમા, સિત્તેર ધનુષ પ્રમાણ કાયા આયુ વરસ વલી, બહોંત્તેર લાખ વખાણ.... સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય; તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય.... થોથ વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી, ધર્મના દાતારી, કામક્રોધાદિ વારી; તાર્યા નરનારી, દુઃખ દોહગ વારી, વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી. ......... ૧૭ For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy