________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
ચંદ્રપ્રભ જિન આઠમાએ, ઉત્તમ પદ દાતાર; પદ્મવિજય કહે પ્રણમીયે, મુજ પ્રભુ પાર ઉતાર.....
થોથ સેવે સુરવર વૃંદા, જાસ ચરણારવિંદા, અઠ્ઠમ જિનચંદા, ચંદ વ સોહંદા; મહસેન નૃપનંદા, કાપતા દુખ દંદા, લંછન મિષ ચંદા, પાય માનું સેવિંદા. શ્રી સુવિધિનાથ જિન દેવવંદન
ચૈત્યવંદના સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત; મગરલંછન ચરણ નમું, રામા રૂડી માત..... આયુ બે લાખ પૂર્વતણું, શત ધનુષની કાય; કાકંદી નયરી ધણી, પ્રણમું પ્રભુ પાય........... ઉત્તમ વિધિ જેહથી લહ્યો એ તેણે સુવિધિ જિન નામ; નમતાં તસ પદ પાને, લહીયે શાશ્વત ધામ. ..
થોથ નરદેવ ભાવ દેવો, જેહની સાથે સેવો, જેહ દેવાધિદેવો, સાર જગમાં ક્યું મેવો; જોતાં જગ એડવો, દેવ દીઠો ન તેહવો. સુવિધિ જિન જેહવો, મોક્ષ દે તતખેવો...
,
,
,
,
,
,
10, . .
૧૪
For Private And Personal Use Only