________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી સુપાક્ષ જિન દેવવંદન
ચૈત્યવંદન
શ્રી સુપાસ જિણંદ પાસ, ટાલ્યો ભવ ફેરો; પૃથ્વી માત ઉરે જયો, તે નાથ હમેરો. પ્રતિષ્ઠિત સુત સુંદરૂ, વાણા૨સી રાય; વીશ લાખ પૂર્વ તણું, પ્રભુજીનું આય.. ધનુષ બન્નેં જિન દેહડીએ, સ્વસ્તિક લંછન સાર; પાદપન્ને જસ રાજતો, તાર તાર ભવ તાર.
થોય સુપાસ જિનવાણી, સાંભલે જેહ પ્રાણી, હૃદયે પહેંચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણખાણી, સૂત્રમાં જે ગુંથાણી, ષડૂદ્રવ્યશું જાણી, કર્મ પીલે જ્યું ઘાણી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ચંદ્રપ્રભુ જિન દેવવંદન ચૈત્યવંદન
લક્ષ્મણામાતા જનમીયો, મહસેન જસ તાય; ઉડુપતિ લંછન દીપતો, ચંદ્રપુરિનો રાય.
૧૩
............
દશ લાખ પૂર્વ આઉખું, દોઢસો ધનુષની દેહ; સુર નરપતિ સેવા કરે, ધરતા અતિ સસસ્નેહ..............
For Private And Personal Use Only
૨
૩
૧
૨