________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી અભિનંદન જિન દેવવંદન
ચૈત્યવંદન
નંદન સંવર રાયનો, ચોથા અભિનંદન; કપિ લંછન વંદન કરો,ભવ દુઃખ નિકંદન. સિદ્ધારથા જસ માવડી, સિંદ્ધારથ જિન રાય; સાડાત્રણશેં ધનુષમાન, સુંદર જસ કાય. વિનીતાવાસી વંદિયે, આયુ લખ પચાસ; પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોથ
સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચો, થયો હીરો જાચો, મોહને દેઈ તમાચો; પ્રભુ ગુણગણ માચો, એહને ધ્યાને રાચે, જિનપદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકાચો. ....
શ્રી સુમતિનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન
સુમતિનાથ સુ ંકરૂ, કોસલલ્લા જસ નયરી; મેઘ૨ાય મંગલા તણો, નંદન જિતવયરી. ક્રૌંચ લંછન જિન રાજિયો, ત્રણશેં ધનુષની દેહ; ચાલીસ લાખ પૂર્વ તણું, આયુ અતિ ગુણગેહ.
૧૧
For Private And Personal Use Only
4.
૨
૩
૧
૧
૨