________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતાલ નર સુરલોક માંહે, વિમલગિરિવર તો પરં;
નહિં અધિક તીરથ તીર્થપતિ કહે.
.......................
........નમો૦ ૬
ઈમ વિમલ ગિરિવર શિખરમંડણ, દુ:ખ વિહંડણ ધ્યાઈએ; નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પ૨મ જ્યોતિ નિપાઈએ. ૭ જિત મોહ કોહ વિછોહ નિદ્રા, પરમપદ સ્થિત જયકર; ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકરું....... ૮ (અહિંયાં જૈકિંચિત્ નમુન્થુણં૦ કહી અર્ધા જવિયરાય કહેવા પછી ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી ઋષભજિન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઈચ્છું૦ કહી નીચે મુજબ ચૈત્યવંદન કહેવું.)
દ્વિતીય ચૈત્યવંદન
આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય; નાભિરાયા કુલમંડણો, મરૂદેવા માય.. પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ; ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાળ.
For Private And Personal Use Only
૧
૩
વૃષભ લંછન જિનવૃષ ધરૂએ, ઉત્તમ ગુણમણિ ખાણ; તસ પદપદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ. (જંકિંચિત નમુત્યુણું૦ અરિહંત ચેઈયાણં૯ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી નમોડર્હત્ કહી એક થોય કહેવી, પછી લોગસ્સ૦ સવ્વલોએ અરિહંત૦ અન્નત્ય કહી એક નવકારનો કાઉસગ્ગ કરવો પછી પારી બીજી થોય
૬