________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ.પંન્યાસપ્રવર શ્રી પઘવિજયજી ગણિવર વિરચિત
શ્રી થોમાણી-દેવવંદના
સ્થાપનાચાર્ય (આચાર્યજી) આગળ અથવા નવકાર, પંચિચિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને ઈરિયાવહી, તસ્યઉત્તરીઅન્નત્થ૦ કહી એક લોગસ્સનો કાઉસગ્ગ કરવો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી ઋષભનાથજિન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઈચ્છે, કહી યોગમુદ્રાએ બેસી ચૈત્યવંદન કરવું. પ્રથમતીર્થપતિ શ્રી આદિજિન દેવવંદન
પ્રથમ ચૈત્યવંદન વિમલ કેવલજ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકરે; સુરરાજ સંસ્તુત ચરણપંકજ, નમો આદિ જિનેશ્વરે........ ૧ વિમલગિરિવર શૃંગમંડણ પ્રવર ગુણગણ ભૂધરે; સુર અસુર કિન્નર કોડિસેવિત............................નમો ૨ કરતી નાટક કિન્નરીગણ, ગાય જિનગણ મનહરં; નિર્જરાવલિ નમે અહોનિશ. .......... ....નમો૦ ૩ પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધિત, કોડિ પણ મુનિ મનહરં; શ્રી વિમલગિરિવર શૃંગ સિદ્ધા..........................નમો૦ ૪ નિજ સાધ્ય સાધન, સુર મુનિવર, કોડિનંત એ ગિરિવર; મુક્તિ રમણી વર્યા રંગે.....
નમો) ૫
, ,
, , ,
, , ,
For Private And Personal Use Only