________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ach
શ્રુતજ્ઞાન (આગમ)ની થોથો-સ્તુતિઓ નિવાણ મગે વરજાણકખં, પણાસિયાસેસ કુવાઈદષ્પ, મય જિણાણ સરણે બુહાણે, નમામિ નિચ્ચે તિજગપ્પહાણ. બોધગાધ સુપદપદવી નીરપૂરાભિરામ, જીવાહિંસા વિરલલહરી સંગમાગાહદે, ચુલાવેલ ગુરૂગમમણિ સંકુલ દૂરપાર, સાર વિરાગમ જલનિધિ સાદર સાધુસેવે. અહંકત્રપ્રસૂતે ગણધરરચિત દ્વાદશાંગે વિશાલ, ચિત્ર બહથંયુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમદભિ; મોક્ષાગ્રદ્ધારભુત વતચરણ ફલ શેય ભાવ પ્રદીપ, ભજ્યા નિત્યં પ્રપદ્ય કૃતમહમખિલ સર્વલૌકકસારમ્..... ૧ જિન જોજન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થે પ્રકાશે, રચના ગણધર સાર, સો આગમ સુણતાં, છેદીજે ગતિ ચાર, પ્રભુ વચન વખાણી, લહીએ ભવનો પાર..
વિજય મુહૂર્ત મધ્યાહ્ન પહેલા ૨૪ મિનિટ અને મધ્યાહ્ન પછી ૨૪ મિનિટ.
For Private And Personal Use Only