________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ દિવસ લગે અમર પલાવી, દાન સુપાત્રે દીજેજી; ભદ્રબાહુ ગુરુ વચન સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી. .... ૩ તીરથમાં વિમલાચલ, ગિરિમાં મેરુ મહીધર જેમજી; મુનિવર માંહી જિનવર મોટા, પરવ પજુસણ તેમજી. અવસર પામી સાહમિ-વચ્છલ, બહુ પકવાન વડાઈજી; ખીમા વિજય જિનદેવી સિદ્ધાઈ, દિન-દિન અધિક વધાઈજી. ૪
અષ્ટમી તિથિનું ચૈત્યવંદન મહા શુદિ આઠમ દિને, વિજયા સુત જાયો; તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચવી આયો........ ચૈતર વદની આઠમે, જમ્યા ઋષભ નિણંદ; દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચન્દ.......... ૨ માધવ શુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. એથી જ આઠમ ઊજલી, જભ્યા સુમતિ નિણંદ; આઠ જાતિ કલશ કરી, નવરાત્રે સુર ઇંદ...
.......... જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; નેમ અષાડ શુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. ...... ૫ શ્રાવણ વદની આઠમે, નમિ જન્મ્યા જગ ભાણ; તેમ શ્રાવણ શુદિ આઠમે, પાસજીનું નિર્વાણ. .........ક ભાદરવા વદ આઠમ દિને, ચવીયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ પદ્મને, સેવાથી શિવલાસ.....
૧૦૯
..........
For Private And Personal Use Only