SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , , , પ્રથમ સ્તવન (રાગ : તંગીયા ગિરિ શિખર સોહે....) વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગંભીર રે; ઇન્દ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ રજકણ, હરણ પ્રવર સમીર રે.... ૧ પંચભૂત થકી જ પ્રગટે, ચેતના વિજ્ઞાન રે; તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે........... વેદ પદનો અર્થ એડવો, કરે મિથ્યા રૂપ રે; વિજ્ઞાનધન પદ વેદ કેરા, તેહનું એહ સ્વરૂપ રે........... ૩ ચેતના વિજ્ઞાનધન છે, જ્ઞાન દર્શન ઉપયોગ રે, પંચભૂતિક જ્ઞાનમય તે, હોય વસ્તુ સંયોગ રે..... જિહાં જેહવી વસ્તુ દેખિએ, હોય તેવું જ્ઞાન રે; પૂરવજ્ઞાન વિપર્યયથી, હોય ઉત્તમ જ્ઞાન રે. .............. એહ અર્થ સમર્થ જાણી, મ ભણ પદ વિપરીત રે, ઇણિ પરે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે....... ૬ દિપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે ગૌતમ સ્વામ રે, અનુક્રમે શિવ સુખ લહ્યા, તેમને નય કરે પ્રણામ રે....... ૭ દ્વિતીય સ્તવન (રાગ : અલબેલાની દેશી) દુઃખહરણી દીપાલિકા રે લોલ, પર્વ થયું જગમાંહ, ભવિ પ્રાણી રે, વીર નિર્વાણ થાપના રે લોલ, For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy