________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચસયા પરિવારશું, લેઈ સંયમ ભાર; વરસ પચાશ ગૃહે વસ્યા, વ્રતે વર્ષ જ ત્રીશ.
બાર વરસ કેવલવર્યા એ, બાણું વરસ વિ આય; નય કહે ગૌતમ નામથી, નિત્ય નિત્ય નવનિધિ થાય. .... ૩
૨
પ્રથમ થોથ
ઇન્દ્રભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગોત્ર અલંકર્યા, પંચશત છાત્રશું પરિવર્યા, વી૨ ચરણ લહી ભવજલ તર્યા. ૧ ચઉઅઠ દશ દોય જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વે, સંભવઆદિ અષ્ટાપગિરિયે વલી, જે ગૌતમ વંદે લળી લળી. ૨ ત્રિપદી પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભરી; દીયે દીક્ષા તે લહે કેવલરિ, તે ગૌતમને રહું અનુસરી. ૩ જક્ષ માતંગને સિદ્ધાયિકા, સુરિ શાસનની પ્રભાવિકા; શ્રી જ્ઞાનવિમલ દીપાલિકા, કરો નિત્ય નિત્ય મંગલમાલિકા.૪ દ્વિતીય થોય
For Private And Personal Use Only
શ્રી ઇન્દ્રભૂતિ ગણ વૃદ્ધિભૂતિમ્, શ્રી વીર તીર્થાધિપ મુખ્ય શિષ્યમુ; સુવર્ણ કાન્તિ તકર્મ શાન્તિમ્, નમામ્યહં ગૌતમ ગોત્ર રત્નમ્. . ૧ તીર્થંકરા ધર્મધુરા ધુરીણા યે ભૂત ભાવિ પ્રતિ વર્તમાનાઃ; સત્ પંચકલ્યાણક વાસરસ્થા, દિગંતુ તે મંગલ માલિકાં ચ.૨ જિનેન્દ્રવાક્ય પ્રથિત પ્રભાવું, કર્માષ્ટકાનેક પ્રભેદ સિંહમ; આરાધિત શુદ્ધ મુનીંદ્ર વર્ગેઃ જગત્યમેવં જયતાત્ નિતાંતમુ.૩ સમ્યગ્દશાં વિઘ્નહરા ભવંતુ, માતંગ યક્ષાઃ સુરનાયકાશ્ચ; દ્યપાલિકા પર્વણિ સુપ્રસન્નાઃ શ્રી જ્ઞાનવિમલસૂરિવર દાયકાન્ચ. . ૪
૯૫