________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achar
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા કાજો લેવામાં ઇરિયાવહિ કરવાનો પણ એકાન્ત નથી. હાલમાં કાજો લેતાં પહેલાં અને પછી ઇરિયાવહિ કરાય છે.
પુનઃ ઇરિયાવહિ કરી-ખમા૦ ઇચ્છા સં૦ ભo! સઝાય કરું? (કરેહ) ઇચ્છે, કહી નવકાર૦ ધમ્મોમંગલ૦ની પાંચ ગાથા) ખમા૦ ઇચ્છા સંવ ભ૦! ઉપયોગ કરું? (કરેહ) ઇચ્છે, ખમા, ઇચ્છાસં૦ ભo! ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરું? (કરેહ) ઇચ્છ, ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ન-અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ૭ પારી પ્રગટ નવકાર૦ ઇચ્છા૦ સં૦ ભol? (ગુરુ-લાભ), કહે લઇશું? (ગુરુ-જહાગહિએ પૂવસાહૂહિ), આવસ્લેિઆએ? (ગુરુજસ્સજોગો), સજ્જાતરનું ઘર? (ગુરુ-અમુકવ્યક્તિનું)
પડિલેહણ (ક્ષાંજની) વિધિ ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! બહુપડિપન્ના પોરિસિ? (તહત્તિ) ખમા૦ ઇરિયાવહિ કરી-ખમાત્ર ઇચ્છા સંવે ભo! પડિલેહણ કરું? (કરેહ) ઇચ્છે, ખમા૦ ઇચ્છા સં૦ ભ૦ વસતિ પ્રમાણું? (પમત્તેહ) ઇચ્છે, કહી સવારની જેમ પાંચવાનાં (ઉપવાસ હોય તો મુહપત્તિ રજોહરણ અને આસન) પડિલેહવાં, પછી (પાંચવાનાં પડિલેહણ કરનારને ઇરિયાવહિ) ખમા ઇચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી? (પડિલેહાવેમિ) ઇચ્છે, કહી સ્થાપનાજી પડિલેહવા પરંતુ તેમાં પ્રથમ મુહપત્તિઓ વિ૦ સર્વ પડિલેહી છેલ્લા સ્થાપનાજી પડિલેહવા, પછી ખમાઇ ઇચ્છા સં૦ ભo! ઉપધિ મુહપત્તિ પડિલેહલે? (પડિલેહેહ) ઇચ્છ,
પર
For Private And Personal Use Only