________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુહપત્તિ પડિલેહણના ૫૦ બોલ સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ; સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું; કામ રાગ, સ્નેહ રાગ, દૃષ્ટિ રાગ પરિહરૂં; સુદેવ, સુગુરુ, સુધર્મ આદરૂં; કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરૂં; જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરે; જ્ઞાન-વિરાધના, દર્શન-વિરાધના, ચારિત્ર-વિરાધના પરિહરું; મનો-ગુપ્તિ, વચન-ગતિ કાય-ગુપ્તિ આદરૂં; મનો-દડ, વચન-દડ, કાય-દડ પરિહરું; હાસ્ય, રતિ, અરતિ પરિહરૂં; ભય, શોક, જુગુપ્સાં પરિહંફે; કૃષ્ણ-લેશ્યા, નીલ-લેશ્યા, કાપોત-લેશ્યા પરિહરું; રસ-ગારવ, ઋદ્ધિ-ગારવ, શાતા-ગારવ પરિહરું; માયા-શલ્ય, નિયાણ-શલ્ય, મિથ્યાત્વ-શલ્ય પરિહરું; ક્રોધ, માન પરિહરૂં; માયા, લોભ પરિહરું; પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાયની રક્ષા કરું; વાયુ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાયની જયણા કરું,
૫૦
For Private And Personal Use Only