________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ah
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવતા “નિસહિ' બોલતાં અવગ્રહમાં પ્રવેશ કરવો, અને આવસિયાએ' કહીને અવગ્રહમાંથી બહાર નીકળવું.
પફખિ-વગેરેમાં-શ્રમણ સૂત્ર (વંદિત્તા) પછી અવગ્રહ બહાર રહીને જ પખિઆદિનો આરંભ કરવો, ત્યારબાદ પ્રથમ વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી “સંબુદ્ધાખામeણ” ખામીને અવગ્રહમાંથી બહાર નીકળવું, બીજું વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી “પત્તેઅખામણેણં' ખામીને અવગ્રહમાંથી બહાર નીકળવું, ત્રીજું વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી શ્રમણ સૂત્ર (વંદિતા)માં આવતા.
તસ્ય ધમ્મન્સ કેવલિપઝલ્સ અભુઠિઓમિ આરોહણાએ
એ પાઠ બોલતાં ઉભા થતાં અવગ્રહમાંથી બહાર નીકળવું, ચોથું વાંદણાનું જોડું સમાપ્ત થયા પછી “સમ્મત્તખામણેણે” ખામીને અવગ્રહમાંથી બહાર નીકળવું.
બાકી આગળ-પાછળ અવગ્રહમાં પ્રવેશ-નિર્ગમ દેવસિઅ પ્રતિક્રમણની માફક જાણવો.
સ્થાપનાથાર્થની પબ્લેિહાણાના બોલ (૧) શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ (૨) જ્ઞાનમય (૩) દર્શનમય (૪) ચારિત્રમય (૫) શુદ્ધ શ્રદ્ધામય (ક) શુદ્ધ પ્રરૂપણામય (૭) શુદ્ધ સ્પર્શનામય (૮) પંચાચાર પાળ (૯) પળાવે (૧૦) અનુમોદે (૧૧) મનગુપ્તિ (૧૨) વચનગુપ્તિ (૧૩) કાયગુપ્તિએ ગુપ્તા.
વાંદરાનું જોર નીકળવું
નિર્મમ દેવસિએ
૪૯
For Private And Personal Use Only