________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગલો-ઓછો ભણ્યો ગુણ્યો, સૂત્રાર્થ તદુભય કૂડાં કહ્યાં, કાજો અણઉદ્ધર્યો, દાંડો અણપડિલેહ્યો, વસતિ અણશોધ્યાં અણપતેયાં, અસઝાઈ અોઝા કાલાવેલા માંહિ શ્રીદશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત પઢ્યો ગુણ્યો પરાવર્યો, અવિધિએ-યોગોપધાન કીધા કરાવ્યાં, જ્ઞાનોપગરણ પાટી પોથી ઠવણી કવલી નવકારવાલી સાપડા સાપડી દસ્તરી વહી કાગલીઆ ઓલિઆ પ્રત્યે પગ લાગ્યો થુંક લાગ્યું, થુંકે કરી અક્ષર ભાંજ્યો, જ્ઞાનવંત પ્રત્યે પ્રવેષ મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશાતના કીધી, કુણહિ પ્રત્યે તોતડો બોબડો દેખી હસ્યો વિતર્યો, મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનતણી અસદુહણા આશાતના કીધી, જ્ઞાનાચાર વિષઇઓ અનેરો). ૨
દર્શનાચારે આઠ અતિચાર-નિર્લ્સકિઅ નિક્કબિરા, નિબ્રિતિગિચ્છા અમૂઢદિકીએ; વિવૂહ થિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટ્ટ. ૧
દેવગુરૂધર્મતણે વિષે નિસંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ધર્યો નહીં, ધર્મ સંબંધીઆ ફલતો વિષે નિસંદેહ
બુદ્ધિ ધરી નહીં, સાધુ-સાધ્વી તણી નિંદા જુગુપ્સા કીધી, મિથ્યાત્વતણી પૂજા-પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણે કીધું, સંઘમાંહિ ગુણવંતતણી અનુપબૃહણા કીધી, અસ્થિરીકરણ અવાત્સલ્ય અપ્રીતિ અભક્તિ નિપજાવી.
For Private And Personal Use Only