________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા દેવદ્રવ્ય ગુરૂદ્રવ્ય સાધારણદ્રવ્ય ભક્ષિત-ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાસ્યો, વિણસંતો ઉવેખ્યો, છતી શક્તિએ સારસંભાળ ન કીધી
ઠવણાયરિય હાથથકી પાડ્યા, પડિલેહવા વિચાર્યા, જિનભવતણી ચોરાશી આશાતના, ગુરૂપ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, દર્શનાચાર વિષઇઓ અનેરો૦. ૩
ચારિત્રાચારે આઠ અતિચાર-પણિહાણજોગજુરો, પંચહિં સમિઈહિં તીહિં ગુનાહિ; એસ ચરિત્તાયારો, અટ્ટવિહો હોઇ નાયવ્યો. ૧
ઇર્ષાસમિતિ ભાષાસમિતિ એષણાસમિતિ આદાન ભંડમત્તનિક્ષેપણાસમિતિ પારિષ્ઠાપનિકાસમિતિ, મનોગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિ, એ અષ્ટ પ્રવચનમાતા રૂડીપરે પાલી નહીં, સાધુતણે ધર્મે દેવ, શ્રાવકતણે ધર્મે સામાયિક-પૌષધ લીધે જે કાંઇ ખંડના-વિરાધના કીધી હોય, ચારિત્રાચાર વિષઇઓ અનેરો. ૪
વિશેષતશ્ચારિત્રાચારે તપોધનતણે ધર્મે-વયછક્ક, કાયછk અકથ્વોગિહિમાયણં; પલિઅંક નિસિજ્જાએ, સિણાણું સોહરજજછું.
વતષકે પહિલે. મહાવતે પ્રાણાતિપાત સૂક્ષ્મ બાદર ત્રસ થાવર જીવતણી વિરાધના હુઈ, બીજે મહાવ્રતે ક્રોધ લોભ ભય હાસ્ય લગે જુઠું બોલ્યા, ત્રીજે અદત્તાદાન વિરમણ મહાવ્રતસામીજીવાદાં, તિસ્થયરઅદાં તહેવ ય ગુરુહિં; એવમદd ચઉહા, પણd વીયરાએહિં. ૧
૧૦
For Private And Personal Use Only