________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠ્ઠાઇજ઼ેસુ દીવસમુદ્દેસ પક્ષરસસુ કમ્મભૂમિસ, જાવંત કેવિ સાહુ, રયહરણગુચ્છ પડિગ્ગહ ધારા, પંચમહવ્વયધારા, અઠારસસહસસીલંગધારા, અયાયારચરિત્તા, તે સવ્વ સિરસા મણસા મર્ત્યએણ વંદામિ.
ખામેમિ સવ્વજીવે, સવ્વજીવા ખમંતુ મે; મિત્તી મે સવ્વ-ભૂએસ, વે૨ મજ્જ ન કેશઇ................. એવમહં આલોઇઅ, નિંદિઅ ગરહિઅ દુર્ગંછિઅં સમ્મ; તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસં .......
પાક્ષિક અતિચાર
નાણુંમિ દ્વંસiમિ અ, ચ૨મિ તમિ તહય વિરમંમિ; આયરણું આયારો, ઇય એસો પંચહા ભણિઓ ....... ૧ જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર વીર્યાચાર એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષદિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિહુ મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧
તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર-કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્દ્રવણે; વંજણ અર્થ તદુભએ, અવિહો નાણમાયારો. ૧
For Private And Personal Use Only
...
જ્ઞાન કાલવેલામાહે પડ્યો ગુણ્યો પરાવર્તો નહિ-અકાલે પચો, વિનયહીન બહુમાનહીન યોગોપધાનહીન પઢ્યો, અનેરાકન્હે પઢ્યો-અનેરો ગુરુ કહ્યો, દેવવંદણ વાંદશે પડિક્કમણે સજ્ઝાય કરતાં પઢતાં ગુણતાં કુડોઅક્ષર કાર્ને-માત્ર
.