________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૫) વંદા નવિ વંદાવેઈ, કિઈકર્મો કુણઈ કારયે નેય;
અરઠા નવિ દિકખઇ, દેઇ સુસાહૂણ બોહેલું (૫૧) સાવજજોગ-પરિવજણાઓ, સલ્મો જઇધમ્મા;
બીઓ સાવગધમો, તઓ સંવિષ્ણપકુખપહો (ઉo માટે પ૧૯) જે સાધુ ચરણસિત્તરી અને કરણ સિત્તરી ગુણનું પાલન કરવાને સમર્થ ન હોય તેને ગીતાર્થો ઘણી હિતશિક્ષા આપવા છતાં, સાધુવેશમાં ગાઢ આસક્ત હોય એટલે સાધુવેશ છોડવાની ઇચ્છા ન હોય તો તેણે સંવિશપાક્ષિકનો માર્ગ સ્વીકાર કરવો, તેમ કરવાથી તે મોક્ષનો માર્ગ પામે છે.
સંવિજ્ઞપાક્ષિકનો આચાર બતાવતાં કહે છે કે :- શુદ્ધ સાધુમાર્ગ બીજાને બતાવે, પોતાના શિથિલઆચારની નિંદા કરે, આજના દિક્ષિત સાધુથી પણ પોતાને લઘુ માને, પોતે સાધુઓને વંદન કરે પરંતુ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા કોઈ પાસે પોતાને વંદાવે નહિ, પોતે સાધુઓની સેવા કરે પરંતુ કોઈ સાધુ પાસે પોતાની સેવા કરાવે નહિ, કોઈને પોતાના શિષ્યો બનાવે નહિ પરંતુ પ્રતિબોધ પમાડીને સુસાધુઓની પાસે મોકલે.
મુક્ત થવાના ત્રણ માર્ગ - તેમાં પ્રથમ સાધુધર્મ, બીજો શ્રાવકધર્મ, અને ત્રીજો સંવિજ્ઞપાક્ષિકધર્મ. (૭૦) શક્ય હોય ત્યાં સુધી એક વખત ખાવાથી ચાલે તો બે વખત ખાવું નહિ. એક વખત ખાવાથી ન ચાલે તો બે વખત ખાવું. બે વખત ખાવાથી ચાલે તો ત્રણ વખત ખાવું નહિ, બે
૧૦૨
For Private And Personal Use Only