________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય ત્યાં ધીમે ધીમે પરઠવવું, પરંતુ દૂર ઉભા ઉભા કે માળ ઉપરથી કે ઓટલા ઉપરથી ફેંકવું નહિ, તેમજ રસ્તા વચ્ચે પણ ન પરઠવવું. (૧૩) જગતમાં નિરર્થક વસ્તુનો ત્યાગ તો બધાય કરે છે, પરંતુ સંયમી આત્માની પ્રવૃત્તિ જયણાવાળી હોવાથી લોકોત્તર ફળ આપે છે અર્થાત્ કર્મની નિર્જરા થાય છે. (૬૪) બનતાં સુધી વધારે ઉપધિ રાખવી નહિ. અને હોય તેમાં પણ મૂછ રાખવી નહિ, છતાં જો ઉપધિ વધી ગઈ હોય તો પોતાની વસ્તુ આઠ માસથી વધારે વખત તો એક જગ્યાએ રાખવી જ નહિ. (૬૫) ઘણ ગજિજય હયકુહએ, વિજુદુગ્ગિજ ગૂઢહિયયાઓ; અજ્જા અવારિઆ, ઇન્દીરજ઼ ન ગચ્છે (૯૫) જલ્થ સમુદેશકાળે સાહૂણં મંડલીઇ અજ્જાઓ; ગોઅમ! ઠવંતિ પાએ, ઇન્દીરજં ન તં ગચ્છ (૯૬)
મેઘની ગર્જના, ઘોડાના પેટમાં રહેલ વાયુ, વીજળીની માફક દુર્વાહ્ય અને ગૂઢ હૃદયવાળી સાધ્વીઓ પોતાની ઇચ્છા પ્રમાણે જે ગચ્છમાં આવ-જા-કરે, છતાં કોઈ પણ સાધુ નિષેધ ન કરી શકે તો, તે ગચ્છ નહિ, પણ સ્ત્રી રાજ્ય જાણવું.
ભોજન મંડળીના સમયે જે ગચ્છમાં સાધ્વીઓ આવ-જાકરે તો, તે ગચ્છ નહિ પણ સ્ત્રી રાજ્ય જાણવું. (ગચ્છાવ) () સીસોવિ વેરિઓ સોઉ, જો ગુરું ન વિ બોહએ; પમાયમઇરાઘë સમાયારી વિરાહય (૧૮)
૧૦૦
For Private And Personal Use Only