________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્મઘાત, શાસનહેલના થાય, મૂત્ર રોકતાં-ચક્ષુની હાનિ, શૂળ આદિ અનેક રોગો થાય) માટે સ્થંડિલની શંકા થતાં જ જવું યોગ્ય છે. (૯) બિલાદિ વર્જિત-દર, ફાટ, ખોપરી અને ઢીખાળા વિનાની ભૂમિ (૧૦) ત્રસ-સ્થાવર બીજરહિત-ત્રસ અને સ્થાવર જીવો તથા બીજ વિનાની ભૂમિ. આ દશદોષરહિત સ્થંડિલનો ૧૦૨૪મો ભાંગો શુદ્ધ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને એક આદિથી દશદોષના સંયોગ વડે ઉત્પન્ન થયેલા ૧૦૨૩ ભાંગા અશુદ્ધ થાય છે, તે લાવવાની રીત નીચે પ્રમાણે છે.
ઉભયમુહં રાસિદુર્ગ હેટ્ઠિલાણંતરેણ ભય પઢમં; લદ્ધહરાસિ વિભત્તે તસ્તુવરિ ગુણિત્તુ સંજોગા .... બે બાજુ મુખરાખી ઉપર નીચે સંખ્યા ગોઠવવી
ચઢતાં ૧ ૨ ૩ ૪
પ
61 6
.............................
૮ | ૯ ૧૦
ઉતરતાં ૧૦ ૯ ८ ૭ ૭ ૫૧૪ ૩ ૨ ૧
For Private And Personal Use Only
એક ઉપર જે સંખ્યા છે તે એક સંયોગી ૧૦ ભાંગા જાણવા. (એક સંયોગી ભાંગા લાવવા ઉપરની કરણગાથા ઉપયોગમાં આવતી નથી.)
એક સંયોગી જે ભાંગા (૧૦) આવ્યા, તેને નીચેની રાશિમાં (૧)ની અનંતર સંખ્યા (૨) વડે ભાગવાથી જે (૫) આવે તેને જે સંખ્યા (૨) વડે ભાગ્યા તે સંખ્યા (૨) ની
૯૫