________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડોળીને ઉતરે નહિ.
સામે કાંઠે જઈ નદી ઉતરતાં જે કાંઈ અવિધિ દોષ લાગ્યો હોય તે બદલ પ્રાયશ્ચિત્તમાં ઇરિયાવહિયા કરે.
નદી ઉપર પુલ હોય તો ફરીને પુલમાર્ગે જવું તે હિતકારી છે. (૫૭) અણાવાયમસંલોએ, પરસ્સણુવઘાઇએ;
સમે અઝુસિરે યાવિ, અચિરકાલક્યુમિ અ (૩૧૩) વિસ્થિણે દૂરોગાઢે, નાસણે બિલવજિએ; તસપાસબીયરહિએ, ઉચ્ચારાઇસિ વોસિરે (૩૧૪) એગ દુગ તિગ ચઉક્ક પંચગ, છ ઠ નવગદસગેહિં;
સંજોગા કાયવા, ભંગ સહસ્સે ચઉવ્વીસ (૩૧૫) (૧) અનાપાત-અસંલોક-સ્ત્રી-પુરૂષ-નપુંસક આવતું ન હોય અને દેખતું પણ ન હોય (૨) અનુપઘાત-આત્મા-સંયમ અને શાસનનો ઉપઘાત-હેલના ન થાય (૩) સમ-સમાનભૂમિ (૪) તૃણાદિ અછન્ન-ઘાસઆદિથી રહિતભૂમિ (૫) અચિરકાલ કૃત-ઘણા કાળથી અગ્નિ આદિ વડે અચિત્ત થયેલ ભૂમિ (જ્યાં એક વર્ષ ગામ વસ્યું હોય ત્યાં બાર વર્ષ સુધી ભૂમિ અચિત્ત રહે.) (ક) વિસ્તૃત-જઘન્યથી ચારે તરફ તિષ્ઠિ એક હાથ સુધી શુદ્ધભૂમિ (૭) નીચે અચિત કરાયેલ-જઘન્યથી નીચે (ઉંડાઇમાં) ચાર આંગળ અચિત્ત ભૂમિ (૮) અનજીક-દ્રવ્યથી ગામની નજીક અંડિલ બેસે નહિ, ભાવથી વેગ આવ્યા પહેલાજ અંડિલ જાય (વેગ ધારણ કરતાં-સંયમઘાત,
૯૪.
For Private And Personal Use Only