________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમં વા; ઇક્કો વિ પાવાઇ વિવજ્જયંત, વિહરિજ઼ કામેસુ અસ%માણો (૧૦)
દૈવી સહાયથી મહાવિદેહ ક્ષેત્રમાં ગયેલા યક્ષા સાધ્વીજીને શ્રી સીમંધરસ્વામીએ આપેલી ચાર ચૂલિકામાંથી દશવૈકાલિકની બીજી ચૂલિકામાં ફરમાવ્યું છે કે :- પોતાથી અધિક ગુણ, તે ન હોય તો સમાન ગુણી, તે પણ ન મળે તો અઢાર પાપસ્થાનકો ને છોડતો અને કામ (પર ઇચ્છા) ને વર્જતો એટલે એ બન્નેમાં ન લપાતો અપવાદ કારણે એકાકી વિહાર કરે. (૫૪) દો જોયણ વિકેણ, થલેણે પરિહર બેડિયામગ્ગ; સઢ જોયણ ઘણું, જોયણ લેવેણ ઉવરિ દો ગાઉ (૧) સઢ જોયણવંકેણે થલેણ લેવોપરિ ચ વજ્જઇ; અધોયણ લેવેણ, સંઘeગ જોયણેણં (૨) એક જોયણ થલેણં, સંઘણદ્ધ જોયણણ મુણી; લેવં વજઇ ય તહા, ઘટ્ય અદ્ધજોયણ થલેણ
૮ ગાઉ ફરીને સ્થળમાર્ગે જવાતું હોય તો નાવ માર્ગે જવું નહિ. ૧૦ ગાઉ ફરીને સંઘર્ટમાર્ગે જવાતું હોય તો નાવ માર્ગે જવું નહિ. ૪ ગાઉ ફરીને લેપમાર્ગે જવાતું હોય તો નાવ મા જવું નહિ. ૨ ગાઉ ફરીને લેપોપરિમાર્ગે જવાતું હોય તો નાવ માર્ગે જવું નહિ. અન્યથા નાવમાર્ગે જાય. ૧૦ ગાઉ ફરીને સ્થળમાર્ગે જવાતું હોય તો લેપોપરિ માર્ગે જવું નહિ. ૪ ગાઉ ફરીને સંઘટમાર્ગે જવાતું હોય તો લેપોપરિ માર્ગે જવું નહિ.
૯૨
For Private And Personal Use Only