________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય અળખામણાં, કરે ઘણું સ્થિરવાસ (૧) વહેતાં પાણી નિર્મળાં, બાંધ્યાં ગંદાં હોય; સાધુ તો ફરતા ભલા ડાઘ ન લાગે કોય (૨) (૪૧) છેલ્લી કોટિનો માર્ગ ખેતરનો, તે માર્ગે વધુમાં વધુ દોષ તેનાથી સારો માર્ગ કેડીનો, તે માર્ગે તેનાથી અલ્પ દોષ તેનાથી સારો માર્ગ રેલ્વેનો, તે માર્ગે તેનાથી અલ્પ દોષ તેનાથી સારો માર્ગ ગાડાનો, તે માર્ગે તેનાથી અલ્પ દોષ તેનાથી સારો માર્ગ સડક વિનાનો મોટરનો, તે માર્ગે તેનાથી અલ્પ દોષ તેનાથી સારો માર્ગ કાચી સડકનો તે માર્ગે તેનાથી અલ્પ દોષ તેનાથી સારો માર્ગ ડામરની સડકનો તે માર્ગે તેનાથી અલ્પ દોષ. (૪૨) ઇટવાની ભૂમિ ૧૦૨ આંગળ અચિત્ત નિભાડાની ભૂમિ ૭૨ આંગળ અચિત્ત ચૂલાની ભૂમિ ૩૨ આંગળ અચિત્ત ઢોરબાંધવાની ભૂમિ ૨૧ આંગળ અચિત્ત મળમૂત્રની ભૂમિ ૧૫ આંગળ અચિત્ત ઘરની ભૂમિ ૧૦ આંગળ અચિત્ત
શેરીની ભૂમિ ૭ આંગળ અચિત્ત . રાજમાર્ગની ભૂમિ ૫ આંગળ અચિત્ત (૪૩) નવકલ્પી વિહારનું પાલન કરવું જોઈએ, ચોમાસાના ચાર માસનો એક અને શેષકાળમાં દર માસે એકેક થઈને આઠ, એમ એક વર્ષમાં નવ વિહારતો ઓછામાં ઓછા કરવા જોઈએ, પરંતુ રોગ, જંઘાબળ ક્ષીણતા, વિદ્યાભ્યાસ અને વર્ષાદ આદિના કારણે, ચારિત્રને દુષણ લગાડ્યા વિના જીંદગી
८८
For Private And Personal Use Only