________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
ધન્યમાતા જેણે ઉદરે ધરીયા, ધન્ય પિતા જિણે કુલ અવતરિયા, ધન્ય સદ્ગુરુ જિણે દીકુખિયાએ.. ...................... ૬૭
વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ પુછવી ન લભે પાર,
રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણકરો ગૌતમસ્વામિનો રાસ ભણીને, ચઉવિહસઘ રલિયાત કીજે સયલ સંઘ આણંદ કરો....
•••••••••••••••••••••••••• કુંકુમ ચંદન છડો દેવરાવો, માણેક મોતીના ચોક પુરાવો,
રયણસિંહાસન બેસણુ એ... તિહા બેસી ગુરૂ દેશના દેસે, ભવિકજીવનાં કારજ સરસે, ઉદયવંતમુનિ એમ ભણે એ ..
ગૌતમસ્વામિતણો એ રાસ ભણતાં સુણતાં લીલવિલાસ
સાસયસુખનિધિ સંપજે એ .......... ૭૨ એહ રાસ જે ભણે ભણાવે, વર મયગળ લચ્છી ઘર આવે, મનવંછિત આશા ફલે એ ............ ............ ૭૩ મંત્ર-3ૐ હ્રીં શ્રી અરિહત ઉવન્ઝાય શ્રી ગૌતમસ્વામિને નમઃ
For Private And Personal Use Only