________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર શણ
મુજને ચારણશરણાં હોજો, અરિહંત સિદ્ધ સુસાધુ જી; કેવળીધર્મ પ્રકાશીઓ, રત્ન અમૂલક લાધુંજી .... ચિલ્ડંગતિતણાં દુ:ખછેદવા, સમ૨થ શરણાં એહોજી; પૂર્વે મુનિવર જે હૂઆ, તેણે કીધાં શરણા એહોજી સંસારમારુિં જીવને, સમરથ શરણાં ચારોજી ગણિસમયસુંદર ઇમ કહે, કલ્યાણમંગલ કારોજી લાખચોરાશી જીવખમાવીએ, મનધરી પરમવિવેકોજી; મિચ્છામિદુક્કડં દીજીએ, જિનવચને લહીએ ટેકોજી ....... ૧ સાત લાખ ભૂ દગ તેઉ વાઉના, દશ ચૌદે વનનાભેદોજી; ષટ્ વિગલ સુરતિરિનારિકી, ચઉ ચઉ ચૌદે નરના ભેદોજી ૨ મુજ વૈરનહિ કેહશું, સર્વશું મૈત્રીભાવોજી ગણિસમયસુંદર ઇમ કહે પામીએ પુન્ય પ્રભાવોજી ........ ૩ પાપ અઢારે જીવ! પરિહરો, અરિહંત સિદ્ધની સાખેજી; આલોયાં પાપ છૂટીએ ભગવંત ઇણીપરે ભાખેજી ......... ૧ આશ્રવ કષાય દોયબાંધવા, વળી કલહ અભ્યાખ્યાનોજી; રતિ અરતિ પૈશન નિંદના; માયામોસ મિથ્યાત્વજી ...... મન વચ કાયાએ જે કીયા, મિચ્છા મિ દુક્કડં તેહોજી; ગણિસમયસુંદર ઇમ કહે જૈનધર્મનો મર્મ એહોજી ......... ૩ ધનધન તેદિન મુજ કદિહોશે, હું પામીશ સંયમ સુધોજી; પૂર્વ ઋષિપંથેચાલશે, ગુરુ વચને પ્રતિબુદ્ધોજી
૮૧
For Private And Personal Use Only
*****
૧
૨
૩
૨
'