________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામગવી પૂરે મન કામી, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામી,
સામી ગોયમ અણુસરો એ .................. ૩૦ પ્રણવાર પહેલો પભણીને, માયા બીજ શ્રવણ નિસુણજે, શ્રીમતિ શોભા સંભવે એ......
૩૧ દેવહ ધરિ અરિહંત નમીજે, વિનય પહુ ઉવઝાય ગુણીજે,
ઇણે મંત્ર ગોયમ નમો એ..... પરઘર વસતાં કાંઇ કરીને દેશદેશાંતર કાંઇ ભમીજે, કવણકાજ આયાસ કરો ............
પ્રહ ઉઠી ગોયમ સમરી જે, કાજસમગ્ગહ તતખિણ સીઝ, નવનિધિ વિલસે તાસ ઘરે
............૧૪ ચઉદહસે બારોત્તર વસે, ગોયમ ગણધર કેવળ દીવસે. (ખંભનયર પ્રભુ પાસ પસાએ.). કિયો કવિત ઉપગાર પરો .....
આદિમંગળ એહ ભણજે, પરવ મહોત્સવ પહિલો દીજે, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો. ........... ૩૬
૭૯
For Private And Personal Use Only