________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩
............
જિમ માન સરોવર નિવસે હંસા, સુરતવરકણયવતંસા, જિમ મહુયર રાજીવ વને .....
જિમ રયણાયર રયણે વિલસે, જિમ અંબર તારાગણ વિકસે,
તિમ ગોયમ ગુણ કેલિવને ........ ૫૪ પુનિમ નિશિ જિમ સસહર સોહે, સુરતરુ મહિમા જિમ જગ મોહે, પૂરવ દિસે જિમ સહસકરો.
પંચાનન જિમ ગિરિ વર રાજે, નરવઇઘરે જિમ મયગલ ગાજે,
તિમ જિનશાસન મુનિપવરો .............. પક જિમ સુરતરુવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખે મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ ..
.......... ..૫૭ જિમ ભૂમિપતિ ભૂય બળ ચમકે, જિમ જિણમંદિરઘંટા રણકે,
તિમ ગોયમ લબ્ધ ગહગહે એ................ ૫૮ ચિંતામણિ કર ચઢિયું આજ, સુરતરુ સારે વંછિત કાજ, કામકુંભ સવિ વસ હુઆ એ
૭૮
For Private And Personal Use Only