________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું કિમ એ વીરનિણંદ, ભગતે ભોળો ભોળવ્યો એ, આપણો એ અવિહડનેહ, નાહ ન સંપે સાચવ્યો એ, સાચો એ વીતરાગ, નેહ ન જેણે લાલિઓ એ, તિણસને એ ગોયમ ચિત્ત, રાગ વિરાગે વાલિઓ એ ... ૪૮ આવતું એ જે ઉલટ, રહેતું રાગે સાહિયું એ, કેવળ એ નાણઉપન્ન, ગોયમ સહેજે ઉમાણિયું એ; ત્રિભુવન એ જયજયકાર, કેવળમહિમા સુર કરે છે, ગણધરુ એ કરે વખાણ, ભવિયણ ભવ જિમ નિસ્તરે એ૪૯
વસ્તુ પઢમગણહર પઢમગણતર, વરિસ પચાસ ગિહવાસે સંવસિઅ, તીસ વરિસ સંજમવિભૂસિઅ, સિરિકેવળનાણ પુણ; બાર વરસ તિહુઅણ નમંસિઅ, રાજગૃહી નગરી ઠવ્યો બાણુવયવરસાઉ સામગોયમ ગુણનિલો, હોયે સિવપુર ઠાઉ ૨૦
ભાષા (ઢાળ છઠી) જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ વને પરિમલ બહેકે, જિમ ચંદન સુગંધનિધિ ...............
.......૧૧ જિમ ગંગાજળ લહેરે લહેકે, જિમ કણચાયળ તેજ ઝળકે, તિમ ગોયમ સોભાગનિધિ
.................... ૫૨
For Private And Personal Use Only