________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇયદેસણ નિસુણવિ, ગોયમગણહર સંચલિય; તાપસપરસએણ, તો મુનિ દીઠો આવતો એ ........... ૩૩ તપસોસિય નિયઅંગ, અખ્ત સગતિ નવિ ઉપજે એ; કિમ ચઢસે દઢકાય, ગજ જિમ દીસે ગાજતો એ ........ ૩૪ ગિરૂઓ એણે અભિમાન, તાપસ જો મને ચિંતવે એ; તો મુનિ ચડિઓ વેગ, આલંબવિ દિનકરકિરણ ......... ૩૫ કંચણમણિનિષ્પન્ન, દંડ કલસ ધજ વડ સહિએ; પેખવિ પરમાનંદ, જિણહર ભરતેસરવિહિય ............. ૩૬ નિય નિય કાયપ્રમાણ, ચઉદિસિ સંઠિઅ જિતબિંબ; પણમવિ મનઉલ્લાસ, ગોયમગણહર તિહાં વસિઅ...... ૩૭ વરસામિનો જીવ, તીર્યકર્જુભકદેવ તિહાં; પ્રતિબોધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી
........ વળતા ગોયમસામી, સવિ તાપસ પ્રતિબોધકરે, લેઇ આપણે સાથ, ચાલે જિમ જૂથાધિપતિ..... ખીર ખાંડ ધૂત આણી, અમિઅવૂઠ અંગુઠ ઠવિ; ગોયમ એકસપાત્ર કરાવે પારણુ સવિ ... પંચસયાં શુભભાવિ; ઉજ્જળભરિયો ખીરમસે, સાચંગુરુસંયોગે, કવળ તે કેવળ રૂપ હુઆ............... પંચસયાં જિણનાહ, સમવસરણે પ્રકારત્રય; પેખવિ કેવળનાણ, ઉપડ્યું ઉજ્જોય કરે.......
૭૫
For Private And Personal Use Only