________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિહુઉપવાસે પારણું એ, આપણપે વિહરત તો; ગોયમ સંયમ જગસયલ, જયજયકાર કરત તો........... ૨૬
વસ્તુ ઇંદભૂઇઅ, ઇંદભૂઇએ, ચડિઅ બહુમાને, હુંકારો કરિ કંપતો સમોસરણે પહોતો તુરંત, અહ સંસા સામિ સવે; ચરમનાહ ફેડે ફુરત, બોધિબીજસંજાય મને, ગોયમ ભવવિરત્ત, દિખલઇ સિખા સહિઅ, ગણહરપયસંપત્ત ..
..... ૨૭ ભાષા (ઢાળ ચોથી) આજ હુઓ સુવિહાણ, આજ પલિમ પુણ્યભરો દીઠા ગોયમ સામિ, જો નિઅનયણે અમિય ભરો ...... ૨૮ (સિરિગોયમ ગણધાર, પંચસયાં મુનિ પરિવરિય; ભુમિય કરય વિહાર, ભવિયણને પડિબોહ કરે.) સમવસરણ મઝાર, જે જે સંશય ઉપજે એ, તે તે પર ઉપકાર, કારણે પૂછે મુનિપવરો. ............ ૨૯ જિહાં જિહાં દીજે દીકૂખ તિહાં તિહાં કેવળ ઉપજે એ; આપ કન્ડે અણહંત, ગોયમ દીજે દાન ઇમ ............. ૩૦ ગુરુ ઉપરિ ગુરુભત્તિ, સામી ગોયમ ઉપનીય; એણિ છળ કેવળનાણ, રાગજ રાખે રંગભરે .......... જો અષ્ટાપદ સેલ, વંદે ચડી ચઉવીસરિણ; આતમલબ્ધિવસેણ, ચરમશરીરી સોય મુનિ ..
કાન ............ ૩૨ ૭૪
For Private And Personal Use Only