________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
-
••••,,,,
બહુ સુખકારણ; જિણવર જગઉજ્જોઅકરે, તેજે કરી દિણકાર, સિહાસણ સામી ઠવ્યો, હુઓ સુજયજયકાર. ૧૬
ભાષા (ઢાળ ત્રીજી) તવ ચડિઓ ઘણમાણગજે, ઇંદભૂભૂદેવ તો; હુંકારો કરિ સંચરિઅ, કવણસુ જિણવરદેવ તો ........... યજનભૂમિ સમોસરણ, પેખે પ્રથમારંભતો; દહદિસિ દેખે વિબુધવહુ, આવતી સુરરંભ તો ..... મણિમયતોરણ દંડ ધજ, કોસીસે નવ ઘાટ તો; વયરવિવર્જિત જંતુગણ, પ્રાતિહારજ આઠ તો . સુર નર કિંમર અસુરવર, ઇંદ્ર ઇંદ્રાણિ રાય તો, ચિત્તે ચમક્રિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તો ............ સહસ્ત્રકિરણ સમ વિરજિણ, પેખવિ રૂપવિશાલ તો; એહ અસંભવ સંભવે એ, સાચો એ ઇંદ્રજાળ તો ....... ૨૧ તો બોલાવે ત્રિજગગુરુ, ઇંદભૂઇનામણ તો; શ્રીમુખે સંશય સામિ સેવે, ફેડે વેદપએ તો ................ ૨૨ માન મેલ્હી મદ ઠેલી કરી, ભક્તિએ નામે શીષ તો; પંચસયાંશુ વ્રત લીઓ એ ગોયમ પહેલો સીસ તો ....... ૨૩ તવબંધવસંજમ સુણવિ કરી, અગનિભૂઈ આવે તો; નામ લેઇ આભાષ કરે, તે પણ પ્રતિબોધેય તો .............. ૨૪ ઇણે અનુક્રમે ગણતરરયણ, થાપ્યા વીરે અગ્યાર તો; તવ ઉપદસે ભવનગુરુ, સંયમશું વ્રતભાર તો ............ ૨૫
For Private And Personal Use Only