________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્યની વિસ્તૃત સૂચિ તૈયાર કરવી જેમાં :
પ્રાચીન-અર્વાચીન જૈન વિદ્વાનો શ્રમણ અને ગૃહસ્થ બન્ને)ની પરંપરા અને એમના વ્યક્તિત્વ અને કૃતિત્વથી સંબંધિત જાણકારી સંગ્રહિત કરવી.
(૧) અપ્રકાશિત જૈન સાહિત્યનું સૂચીપત્ર તૈયાર કરવું. (૨) અપ્રકાશિત અથવા અશુદ્ધ પ્રકાશિત જૈન સાહિત્યને સંશુદ્ધ કરીને પ્રકાશિત કરવું. અધ્યયન અને અધ્યાપનની સુવિધા પૂરી પાડવી.
૧. ભારતભરમાં વિહાર કરતા તથા ચાતુર્માસ દરમ્યાન સ્થિરતા કરતા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને એમના અધ્યયનમનન અર્થે સામગ્રી પૂરી પાડવી.
૨. સંશોધન માટે સંગ્રહિત માહિતી, સંદર્ભો અને પુસ્તકો પૂરાં પાડવાં.
૩. હસ્તલિખિત ગ્રંથોની ફોટોસ્ટેટ નકલો સાધુ-ભગવંતો તથા સુયોગ્ય અધ્યયનકર્તાઓને પૂરી પાડવી.
૪. વિદ્વાનોને અપ્રકાશિત શ્રુત-સાહિત્ય પ્રકાશન કરવા માટે પ્રેરિત કરવા.
૫. લોકોને એમના ગૌરવવંતા ભૂતકાળ અને પૂર્વજોની ઉપલબ્ધિઓનું દર્શન કરાવવું જેનાથી એમના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થાય
૬. પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષાયેલાં બાળ-યુવા જનમાનસને બહારની સંસ્કૃતિના આક્રમણ સામે રક્ષવા ચારિત્ર વિકાસલક્ષમી પ્રવચન, શિબિર, ગોષ્ઠી, વાર્તા સત્રો વિગેરેનું સાર્થક
૧૧૪
For Private And Personal Use Only