________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.....
શૂરપણે રણ ઝૂઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ ભાખ્યાં, ખાંધા મૂળને કંદ ....તે) ૨૧ ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિ ઘણા, પોતે પાપજ સંચ્યાં......તે) ૨૨ કર્મઅંગાર કિયાં વળી, ધરમે દવદીધા; સમ ખાધા વીતરાગના, કૂડાક્રોશજ કીધાં..........તે) ૨૩ બલ્લીભવે ઉંદર લીયા, ગીરોલી હત્યારી; મૂઢ ગમારતણે ભવે, મેં જૂ-લીખ મારી.. તે) ૨૪ ભાડભૂંજાતણે ભવે, એકેંદ્રિયજીવ; જ્યારી ચણાગતું શેકિયા, પાડતા રીવ...... તે) ૨૫ ખાંડણ પસણ ગારના, આરંભ અનેક; રાંધણ ઇંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્રક ........... વિકથા ચારકીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઇષ્ટવિયોગ પાડ્યા ઘણા, કીયા રૂદન વિષવાદ...૦ ૨૭ સાધુ અને શ્રાવકતણાં, વ્રતલઇને ભાંગ્યા; મૂળ અને ઉત્તરતણાં, મુજ દૂષણલાગ્યાં ... .......તે) ૨૮ સાપ વીંછી સિંહ ચાવરા, શુકરા ને સમળી, હિંસકજીવતeભવે, હિંસાકીધી સબળી...............તે) ૨૯ સૂવાવડી દૂષણઘણાં, વળી ગર્ભ ગળાવ્યા, જીવાણી ઢોળ્યા ઘણાં; શીળવ્રત ભંજાવ્યાં. ..........તે ૩૦
૧૦૨
For Private And Personal Use Only