SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખાટકીનેભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચાડીમારભવે ચરકલાં માર્યાં દિન રાત. ........ Acharya Shri Kailassagarsuri Gyanmandir કાજી મુલ્લાંને ભવે, પઢી મંત્રકઠોર; જીવ અનેક ઝબ્બે કીયા; કીધાં પાપઅઘોર..........તે ૧૨ ............તે ૧૧ માછીને ભવે માછલાં ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કોળી ભવે, મૃગ પાડ્યા પાસ..........તે ૧૩ કોટવાળનેભવ મેં કીયા, આકરા કરદંડ, બંદીવાન મરાવિયા, કોરડા છડીદંડ..................તે ૧૪ પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ; છેદનભેદન વેદના, તાડન અતિતિકુખ ............તે ૧૫ કુંભારને ભવે મેં કીયા, નીભાડ પચાવ્યા; તેલીભવે તિલપીલિયા, પાપે પિંડ ભરાવ્યા. .........તે૦ ૧૬ હાલીભવે હળ ખેડિયાં, ફાડ્યાં પૃથ્વી પેટ; સૂડ નિદાન ઘણા કીયાં, દીધા બાળક ચપેટ.........તે ૧૭ માળીને ભવે રોપિયાં નાનાવિધ વૃક્ષ; મૂળ પત્ર ફળ ફૂલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. ..........૦ ૧૮ અધોવાઇઆને ભવે, ભર્યા અધિકાભાર; પોઠી પૂંઠે કીડાપડ્યા, દયા નાણી લગાર. ...........તે ૧૯ ૧૦૧ છીપાનેભવે છેતર્યાં, કીધા રંગણ પાસ; અગ્નિઆરંભ કીધા ઘણા, ધાતુવાદ અભ્યાસ ........૦ ૨૦ For Private And Personal Use Only
SR No.008478
Book TitleKailaspadma Swadhyayasagara Part 1
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy