________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુઓ ભલભલડી, રાજારાણી થાય, નવપદમહિમાથી, રાજસિંહમહારાય, રાણીરત્નાવતી બહુ પામ્યાં છે સુરભોગ, એકભવપછી લેશે, શિવવધૂસંજોગ.... શ્રીમતીને એ વળી, મંત્રફળ્યો તત્કાલ, ફણીધર ફીટીને, પ્રગટ થઇ ફુલમાળ, શિવકુમરે જોગી, સોવનપુરિસો કીધ, એમ એણે મંત્ર, કાજ ઘણાના સિદ્ધ . એ દશઅધિકારે, વીરજિસેસર ભાખ્યો, આરાધનકરો વિધિ જેણે ચિત્તમાંહિ રાખ્યો; તેણે પાપપખાળી, ભવભય દૂર નાખ્યો, જિન વિનયકરતાં સુમતિ અમૃતરસ ચાખ્યો ....
ઢાળ ૮ મી (નમો ભવિ ભાવશું એ-એ દેશી) સિદ્ધારથરાય કુળતિલોએ, ત્રિશલામાત મલ્હાર તો; અવનીતળે તમે અવતર્યા એ, કરવા અમ ઉપગાર. જ્યો જિનવીરજીએ .................... ૧ મેં અપરાધકર્યા ઘણા એ, કહેતા ન લહું પાર તો; તમચરણે આવ્યા ભણીએ, જો તારે તો તાર. જ્યો.. ૨ આશકરીને આવીયો એ, તમચરણે મહારાજ તો; આવ્યાને ઉવેખશોએ તો કેમરહેશે લાજ. જ્યો......... ૩
.....
For Private And Personal Use Only