________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરમ અલુંજણ આકરાં એ, જન્મ મરણજંજાળ તો; હું છું એહથી ઉભગ્યો એ, છોડાવ દેવ દયાલ જ્યો.....૪ આજ મનોરથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખદંદોલ તો; તુક્યો જિન ચોવીશમો એ પ્રકટ્યાં પુચકલ્લોલ. જ્યો.. ૫ ભવ ભવ વિનય કુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ દયા કરી દીજીએ એ, બોધિ બીજ સુપસાય, જ્યો..... ૬
કળશ ઇહતરણતારણ, સુગતિકારણ, દુઃખનિવારણ, જગજયો; શ્રીવીરજિનવરચરણથણતાં, અધિક મન ઉલટ થયો ....... ૧ શ્રીવિજય દેવ સૂરીંદ પટ્ટધર તીરથજંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ સૂરિતેજે ઝગમગે ..... શ્રીહીરવિજયસૂરિશિષ્ય વાચક, શ્રી કીર્તિવિજયસુરગુરુ સમો; તસ શિષ્ય વાચકવિનયવિજયે, થુણ્યો જિન ચોવીશમો ...૩ સયસત્તર સવંત ઓગણત્રીશે, રહી રાંદેરચોમાસએ; વિજયાદશમી વિજયકારણ, કીયો ગુણ અભ્યાસ એ ..... ૪ નરભવઆરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલવિલાસ એ; નિર્જરાહતે સ્તવનરચીયું, નામે પુન્યપ્રકાશ એ .................
જ્ઞાની કોણ? રાગ, દ્વેષ અને મોહમાં લેપાય નહિ અર્થાત્ સંસારના|| સ્વરૂપને જાણી તેનાથી અલિપ્ત રહે. (વિશેષ જિજ્ઞાસુએ પ્રસાવ આદિ ગ્રંથો જોઇ લેવા)
૯૯
For Private And Personal Use Only