SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દાન ઢાળ છઠી (આધે તું જોયને જીવડાએ દેશી) ધનધન તે દિન માતરો, જીહાં કીધો ધર્મ; દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં, દુષ્કતકર્મ ધ0.......... ૧ શેત્રુજાદિકતીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂજીયા, વળી પોપ્યાં પાત્ર ધ0............. ૨ પુસ્તક જ્ઞાન લખાવીયા, જિણહર જિનચૈત્ય; સંઘચતુર્વિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર .. પડિક્કમણાં સુપર કર્યા, અનુકંપાદાન, સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુમાન. ધ0...........૪ ધર્મકાજ અનુમોદિએ, એમ વારોવાર; શિવગતિ આરાધનાતણો, એ સાતમો અધિકાર ધ0 ..... ૫ ભાવભલો મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતાભાવે ભાવિએ એ આતમરામ ધ૦.. સુખ દુઃખ કારણ જીવને, કોઇ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભોગવીએ સોય ધ0 . સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુન્યનું કામ; છાર ઉપર તે લીંપણું ઝાંખર ચિત્રોમ ધ0...... ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મનો સાર; શિવગતિ આરાધનતણો, એ આઠમો અધિકાર ધ0 ... ૯ ૯૬ For Private And Personal Use Only
SR No.008478
Book TitleKailaspadma Swadhyayasagara Part 1
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy